આ પુસ્તક લખવા પાછલ ખાસ અને ઉત્તમ ઉદેશ્ય એકજ છે. આ જીવન માં મુશ્કેલીના સમયે પુસ્તક રૂપી ઢાલ થી દરેક મુશ્કેલી હલ કરી શકાય. નિરાશા, હતાશા, દુખ, તિરસ્કાર, અપમાન આવી બધી લાગણીઓથી હકારાત્મક સ્વરૂપે અમલ કરવા આ પુસ્તકનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
ખાસ યાદ રાખવાની પધ્ધતિ વાંચન, મનન, ચિંતન, મનોમંથન, વિધાશ્ન, તદઉપરાંત Dr. મહેશ સોલંકી એ સંસોધિત,
PQRST – P એટલે પ્રિવયું
Q એટલે કનવરશન
R એટલે રેસીટેશન
S & T એટલે સેલ્ફ & ટેસ્ટ
વાચવાની આ પ્રક્રિયા માંથી પસાર થાવ તો યાદ રહી જાય.
Visit Author's Profile (Coming Soon)
Visit Author's Profile (Coming Soon)